अनुमानं न चास्तीति पक्षादिर्नोपयुज्यते ।
गोपालघटिकान्यैश्च घटिता न ह्यसम्भवात् ॥६७॥
anumānaṃ na cāstīti pakṣādirnopayujyate |
gopālaghaṭikānyaiśca ghaṭitā na hyasambhavāt
આમ (વાસ્તવવાદી જે રીતે માને છે તેવું વાસ્તવિક) અનુમાન છે જ નહીં; (તેથી) પક્ષ આદિ ઉપયોગમાં આવતા નથી; અને 'ગોપાલ-ઘટિકા (ગોવાળની જળ-ઘડી)' આદિ (એવાં સ્થૂળ ઉપમાનો) વડે રચાયેલું (અનુમાન-તંત્ર) ઘટતું નથી — કેમ કે (ચૈતન્ય વિના) તે અસંભવ છે.