प्रतिबिम्बेष्वसत्यत्वादमूर्तेष्वेष्वगोचरात् ।
तस्माद्घटः स्वमात्मानमवगच्छन्नवस्थितः ॥३४॥
pratibimbeṣvasatyatvādamūrteṣveṣvagocarāt |
tasmādghaṭaḥ svamātmānamavagacchannavasthitaḥ
(સંગતિ નથી,) કેમ કે પ્રતિબિંબો અસત્ય છે, અને કેમ કે અમૂર્ત(આત્મા)માં આ (મૂર્ત વસ્તુઓ) તેનો વિષય (ગોચર) નથી. તેથી ઘટ પોતાના આત્માને જાણતો અવસ્થિત છે (— તે પોતે જ ચૈતન્યનું સ્થાન છે).