तथाकारगुणत्वान्न द्रव्याच्च चलनं पृथक् ।
शक्तेर्नचापि तज्ज्ञानं येन सा तन्निवेदयेत् ॥२९॥
tathākāraguṇatvānna dravyācca calanaṃ pṛthak |
śakternacāpi tajjñānaṃ yena sā tannivedayet
(નેત્ર-શક્તિ) તે (મૂર્ત) આકારનો ગુણ હોવાથી, દ્રવ્યથી તેનું પૃથક્ ચલન (ગતિ) (શક્ય) નથી; અને શક્તિને તે (વિષય)નું જ્ઞાન પણ નથી, જેના વડે તે (પાછા આત્માને) તેનું નિવેદન (જાણ) કરે.