प्राक्शक्तेरथ सामर्थ्यं शक्तेः शक्तत्वमापतेत् ।
मनसो नच बाह्येऽस्ति तस्यापि प्रसरः क्वचित् ॥२७॥
prākśakteratha sāmarthyaṃ śakteḥ śaktatvamāpatet |
manaso naca bāhye'sti tasyāpi prasaraḥ kvacit
પછી પૂર્વ-શક્તિનું સામર્થ્ય (જોઈએ), અને (તે) શક્તિનું (વળી) શક્તત્વ (બીજું સામર્થ્ય) આવી પડે (— અનંત રીતે). અને મન બાહ્ય(વિષય)માં નથી; તેનો પણ (વિષય તરફ) પ્રસાર(નિર્ગમન) ક્યાંય નથી.