पुरा शक्तेरानयने चक्षुः शक्तं न वेति वा ।
तस्यापि शक्तेः कल्प्यत्वे भवत्यानन्त्यसंगमः ॥२६॥
purā śakterānayane cakṣuḥ śaktaṃ na veti vā |
tasyāpi śakteḥ kalpyatve bhavatyānantyasaṃgamaḥ
(અને પૂછો:) પૂર્વે, શક્તિને (વિષય સુધી) લાવવામાં, નેત્ર શક્ત (સમર્થ) છે કે નહીં? જો તેને માટે પણ બીજી શક્તિ કલ્પવી પડે, તો અનંતતા(અનવસ્થા)નો સંગમ થાય.