The Vision of Śiva· 5.25 / 110

The Vision of Śiva5.25

5.25
आत्मनो व्यापकत्वेन शरीरे व्यर्थता भवेत् । जडत्वादथवा शक्तस्तच्छक्त्या तद्घटो घवेत् ॥२५॥
ātmano vyāpakatvena śarīre vyarthatā bhavet | jaḍatvādathavā śaktastacchaktyā tadghaṭo ghavet
— આત્માની ; — વ્યાપકતાને કારણે ; — શરીરમાં ; — વ્યર્થતા ; — થાય ; — (નેત્ર) જડ હોવાથી ; — અથવા ; — શક્ત(ચૈતન્યથી) ; — તે શક્તિ વડે ; — તેથી ; — ઘટ ; — (સચેતન) થઈ પડે

આત્માની વ્યાપકતાને કારણે શરીર (નું તંત્ર) વ્યર્થ થઈ પડે; અથવા (નેત્ર) જડ હોવાથી, (ચૈતન્ય વડે) શક્ત (થઈને જ જાણી શકે) — અને તે શક્તિ વડે ઘટ પણ (સચેતન) થઈ પડે.