The Vision of Śiva· 5.20 / 110

The Vision of Śiva5.20

5.20
प्रत्येकं परमाणौ चेच्चैतन्येऽनेकचेतनाः । घटादयः प्रसज्यन्ते प्रमाणुकथा नहि ॥२०॥
pratyekaṃ paramāṇau ceccaitanye'nekacetanāḥ | ghaṭādayaḥ prasajyante pramāṇukathā nahi
— પ્રત્યેક ; — પરમાણુમાં ; — જો (કહો) ; — ચૈતન્ય (હોય) ; — અનેક ચેતના(ચૈતન્ય-કેન્દ્રો)વાળા ; — ઘટ આદિ ; — થઈ પડે ; — પરમાણુ(અંતિમ સત્)નો વાદ ; — ઘટતો જ નથી

જો (આક્ષેપ કરો કે) પ્રત્યેક પરમાણુમાં ચૈતન્ય (હોય) — તો ઘટ આદિ (પ્રત્યેક) અનેક ચેતના(ચૈતન્ય-કેન્દ્રો)વાળા થઈ પડે; (પણ અમારે માટે અંતિમ સત્ રૂપે સ્વતંત્ર) પરમાણુનો વાદ ઘટતો જ નથી (તેથી આ પ્રસંગ આવતો નથી).