नैवं घटस्य चैतन्यमस्ति ज्ञानात् स्वकर्मणि ।
नाज्ञात्वा कर्तुमिष्येत तथाचिदवबोधनात् ॥१२॥
naivaṃ ghaṭasya caitanyamasti jñānāt svakarmaṇi |
nājñātvā kartumiṣyeta tathācidavabodhanāt
એમ નથી: ઘટને પણ ચૈતન્ય છે, કેમ કે પોતાના કર્મ(કાર્ય)માં (તે) જાણે છે; (કેમ કે) જાણ્યા વિના કાર્ય કરવાનું ઘટતું નથી, અને એ જ રીતે (કહેવાતા) અચિત્(જડ)ના અવબોધ(જ્ઞાન)ને કારણે પણ.