— તેથી; — આવા પ્રકારના વિષયમાં પણ; — સંગતિ; — હોય; — અહીં; — એકતા વડે; — એ જ રીતે; — આત્માની ઇચ્છાના વશ વિના; — નહીં (અન્યથા); — અક્ષ-ગ્રામ(ઇન્દ્રિય-સમૂહ)માં; — ચેષ્ટા; — ઘટતી
તેથી આવા પ્રકારના વિષયમાં પણ સંગતિ અહીં એકતા વડે જ હોય; અને એ જ રીતે, આત્માની ઇચ્છાના વશ વિના, અક્ષ-ગ્રામ (ઇન્દ્રિય-સમૂહ)માં (સંયુક્ત) ચેષ્ટા ઘટતી નથી.