मनसः प्रेरणं कस्मात्प्राग्ज्ञानेन विना स्थिता ।
सर्वैकतात एवात्र तथा सौषुप्तबोधनम् ॥६५॥
manasaḥ preraṇaṃ kasmātprāgjñānena vinā sthitā |
sarvaikatāta evātra tathā sauṣuptabodhanam
પૂર્વે જ્ઞાન વિના મનની પ્રેરણા (ઉત્તેજના) ક્યાંથી? (તે) સર્વની એકતા (ચૈતન્યમાં) પર જ (ટકે છે); અને એ જ રીતે અહીં સુષુપ્તિ(ગાઢ નિદ્રા)માંથી જાગૃતિ (સમજાવાય).