घटते कथं निमित्तस्य प्राग्योगायोगचोदितैः ।
योगे जाग्रदवस्थैव तस्मात्सर्वं शिवात्मकम् ॥६६॥
ghaṭate kathaṃ nimittasya prāgyogāyogacoditaiḥ |
yoge jāgradavasthaiva tasmātsarvaṃ śivātmakam
(જાગૃતિ-)નિમિત્તના પૂર્વ-યોગ-અયોગ (હાજરી-ગેરહાજરી) વડે પ્રેરિત (કોઈ સાધન) થકી (જાગવું) કેવી રીતે ઘટે? (ઊલટું,) જ્યાં (નિમિત્તનો) યોગ હોય, તે જ જાગ્રત-અવસ્થા છે. તેથી સર્વ શિવ-આત્મક છે.