सामान्यरूपता वास्ति सा चाभिन्ना विशेषतः ।
भिन्नाभिन्नात्मकः क्वापि पदार्थस्तादृगिष्यते ॥६७॥
sāmānyarūpatā vāsti sā cābhinnā viśeṣataḥ |
bhinnābhinnātmakaḥ kvāpi padārthastādṛgiṣyate
અથવા (વાસ્તવવાદી માને છે કે) સામાન્ય-રૂપતા (જાતિ) છે, અને તે વિશેષથી અભિન્ન છે; (એમ) કોઈ રીતે પદાર્થ આવા પ્રકારનો સ્વીકારાય છે — ભેદ અને અભેદ બંને-આત્મક.