इन्द्रियाणामसामर्थ्यमात्रमत्र विनाशिता ।
असावेवानभिव्यक्तिः स प्रच्छन्नस्तदा स्थितः ॥५८॥
indriyāṇāmasāmarthyamātramatra vināśitā |
asāvevānabhivyaktiḥ sa pracchannastadā sthitaḥ
અહીં (કહેવાતો) નાશ કેવળ ઇન્દ્રિયોની અસામર્થ્ય-માત્ર છે; આ જ અન-અભિવ્યક્તિ (પ્રગટ ન થવાપણું) છે; અને તે (વસ્તુ), પ્રચ્છન્ન (છૂપાયેલ), ત્યારે (અક્ષત) રહે છે.