The Vision of Śiva· 4.57 / 124

The Vision of Śiva4.57

4.57
अभिव्यक्तेर्विनाशित्वे तथाप्यानन्त्यमापतेत् ॥५७॥
abhivyaktervināśitve tathāpyānantyamāpatet
— અભિવ્યક્તિના ; — નાશ માનો તો ; — તોપણ ; — અનંતતા (અનવસ્થા) ; — આવી પડે

(અને જો કહો કે) અભિવ્યક્તિ નાશ પામે છે — તોપણ અનંતતા (અનવસ્થા) આવી પડે (કેમ કે તેના નાશ માટે વધુ અભિવ્યક્તિ જરૂરી, એમ આગળ).