नैवं यतो हि भावानां विनाशेऽस्मासु नेष्टता ॥५६॥
naivaṃ yato hi bhāvānāṃ vināśe'smāsu neṣṭatā
એમ નથી (કોઈ ખરો વિકલ્પ-દ્વંદ્વ) — કેમ કે અમારે માટે ભાવોના (કોઈ વાસ્તવિક) વિનાશનો સ્વીકાર નથી (સર્વ શિવ રૂપે રહે છે).