जन्मकाले घटाभावात्संबन्धो नैव कारकैः ॥४९॥
janmakāle ghaṭābhāvātsaṃbandho naiva kārakaiḥ
(પ્રતિવાદીના મતે તો) જન્મ-કાળે, ઘટના અભાવને કારણે, (ઘટનો) કારકો સાથે કોઈ સંબંધ જ ન હોય.