स्वयम् च न प्रजायेत केनान्येन प्रजन्यते ।
व्यतिरिक्तेन कर्त्राद्या यदि स्युस्ते तदात्मकाः ॥४८॥
svayam ca na prajāyeta kenānyena prajanyate |
vyatiriktena kartrādyā yadi syuste tadātmakāḥ
અને (કાર્ય) સ્વયમ્ ઉત્પન્ન થઈ શકતું નથી, (તો) કોઈ (ખરેખર) વ્યતિરિક્ત (અલગ) અન્ય વડે કેવી રીતે ઉત્પન્ન કરાય? જો કર્તા આદિ (કારકો કાંઈ) હોય, તો તેઓ (પણ) તદ્-આત્મક (તે શિવ-રૂપ) છે.