तथा सा प्रत्यभिज्ञानात्स एवायमिति स्थितिः ।
युज्यते कथमत्रैव ज्ञानयोः कालभिन्नयोः ॥१२०॥
tathā sā pratyabhijñānātsa evāyamiti sthitiḥ |
yujyate kathamatraiva jñānayoḥ kālabhinnayoḥ
એ જ રીતે, પ્રત્યભિજ્ઞાન(ઓળખાણ)થી 'આ તે જ (વ્યક્તિ) છે' એવી સ્થિતિ (નિશ્ચય) (થાય છે) — (પૂછો) અહીં જ, ભિન્ન-કાળના બે જ્ઞાનો માટે તે કેવી રીતે ઘટે (સિવાય કે એક જ જ્ઞાતાની એકતા વડે)?