The Vision of Śiva· 4.119 / 124

The Vision of Śiva4.119

4.119
यादृग्दृष्टं दृष्टता स्यादथवा ज्ञानमेव तत् । दृष्टस्मरणयोरैक्ये स्थिते तदुपपद्यते ॥११९॥
yādṛgdṛṣṭaṃ dṛṣṭatā syādathavā jñānameva tat | dṛṣṭasmaraṇayoraikye sthite tadupapadyate
— જેવી (વસ્તુ) જોવાઈ ; — દૃષ્ટતા(જોવાયેલપણું) ; — હોય ; — અથવા ; — કેવળ (વર્તમાન) જ્ઞાન ; — તે ; — દૃષ્ટ અને સ્મરણની ; — એકતા ; — સ્થિત હોય ત્યારે ; — તે ઘટે છે

(સ્મૃતિમાં) જેવી (વસ્તુ) જોવાઈ હતી તેવી દૃષ્ટતા (જોવાયેલપણું) (હોય), અથવા તે કેવળ (વર્તમાન) જ્ઞાન જ; (બંને રીતે) દૃષ્ટ અને સ્મરણની એકતા સ્થિત હોય ત્યારે જ તે (સ્મૃતિ) ઘટે છે.