मनसा किं किमक्षेण तेन चेत्तत्परम्परा ।
एवं तदन्धपारम्पर्यत्वरूपमिदं स्फुटम् ॥११५॥
manasā kiṃ kimakṣeṇa tena cettatparamparā |
evaṃ tadandhapāramparyatvarūpamidaṃ sphuṭam
મન વડે શું, ઇન્દ્રિય વડે શું? જો તે (એક) વડે (જ્ઞાન થાય), તો તેવાં (સાધનો)ની પરંપરા (અનંત ચાલે); આમ આ (પ્રતિવાદીનો મત) સ્પષ્ટપણે અંધ-પારંપર્ય (આંધળાની હારમાળા) રૂપ છે (જ્યારે કેવળ ચૈતન્ય જ જુએ છે).