मनसावेदितार्थस्य तद्देशित्वमथोच्यते ।
वर्णिते योगिता कस्य यदि वा तत्स्वरूपतः ॥११२॥
manasāveditārthasya taddeśitvamathocyate |
varṇite yogitā kasya yadi vā tatsvarūpataḥ
(જો) પછી કહેવાય કે મન વડે આવેદિત (જણાવાયેલ) અર્થનું તે (માનસ) દેશમાં હોવાપણું (છે) — (તો જ્યારે અર્થ) કેવળ વર્ણિત હોય, ત્યારે કોની યોગિતા (સંયોગ)? અથવા જો (વિષયના) સ્વરૂપ દ્વારા (— તે જ મુશ્કેલી ફરી આવે).