तेन वा सम्प्रतीतेऽर्थे क्रियते किं तदात्मना ।
तत्स्वरूपात्मसंयोगः संयोगोऽभिन्नदेशयोः ॥१११॥
tena vā sampratīte'rthe kriyate kiṃ tadātmanā |
tatsvarūpātmasaṃyogaḥ saṃyogo'bhinnadeśayoḥ
અથવા, તે વડે અર્થ સંપ્રતીત (પહેલેથી જ્ઞાત) થઈ ગયા પછી, તે આત્મા વડે શું (વધુ) કરાય? (તેને માટે) આત્માનો (વિષયના) સ્વરૂપ સાથે સંયોગ (જોઈએ) — પણ સંયોગ તો અભિન્ન-દેશ(એક જ સ્થાન ધરાવનાર) બે વચ્ચે (જ ઘટે, જે અમૂર્ત આત્મા ને મૂર્ત વિષય નથી).