वर्णनेन च चैतन्यमेतावन्मनसो यदि ।
स्वात्मशक्तिसमावेशादमूर्तावेशता कथम् ॥११०॥
varṇanena ca caitanyametāvanmanaso yadi |
svātmaśaktisamāveśādamūrtāveśatā katham
અને જો મનનું ચૈતન્ય આટલું જ — એટલે (કેવળ) વર્ણન — હોય, તો (તે પણ) પોતાની (ચૈતન્ય-)શક્તિના સમાવેશ પર (ટકે છે); (નહીંતર) અમૂર્ત(જ્ઞાન)નો (વિષયોમાં) આવેશ કેવી રીતે (સમજાવાય)?