करणे ज्ञानसम्बन्धाद्बाह्यार्थे किं न कल्प्यते ।
बुद्धेर्गुणत्वं मनसि प्राप्नुयादथ चेतसा ॥१०८॥
karaṇe jñānasambandhādbāhyārthe kiṃ na kalpyate |
buddherguṇatvaṃ manasi prāpnuyādatha cetasā
જો (જ્ઞાન) કરણમાં જ્ઞાન-સંબંધને કારણે (રહે), તો બાહ્ય અર્થમાં કેમ ન કલ્પાય? (અને) બુદ્ધિનું ગુણત્વ મનમાં આવી પડે — (કેવળ) ચૈતન્ય વડે (આ સમસ્યા ઊકલે).