अथ चित्रत्वमत्रास्ति भावपुञ्जे न तच्छिवे ।
शिवस्य तत्स्वरूपत्वं वैचित्र्यं यत्परस्परम् ॥६०॥
atha citratvamatrāsti bhāvapuñje na tacchive |
śivasya tatsvarūpatvaṃ vaicitryaṃ yatparasparam
(આક્ષેપ:) હવે આ ચિત્રતા (વૈવિધ્ય) ભાવ-પુંજ(વસ્તુ-સમૂહ)માં છે, શિવમાં નહીં. (ઉત્તર:) શિવનું તે જ સ્વરૂપ છે — જે વૈચિત્ર્ય (વસ્તુઓને) પરસ્પર (સંબંધમાં) છે.