अपेक्ष्य भाववैचित्र्यं तस्य तेभ्यो विचित्रता ।
सर्वं शिवात्मकं यद्वत्कथनीयमिहाग्रतः ॥६१॥
apekṣya bhāvavaicitryaṃ tasya tebhyo vicitratā |
sarvaṃ śivātmakaṃ yadvatkathanīyamihāgrataḥ
ભાવોની વિચિત્રતાની અપેક્ષાએ તેની વિચિત્રતા તેમનાથી (આવે છે); સર્વ કેવી રીતે શિવ-આત્મક છે તે અહીં આગળ કહેવાનું છે.