The Vision of Śiva· 3.44 / 99

The Vision of Śiva3.44

3.44
अभग्ने स्वस्य रूपत्वे शुद्धन्यूनादिकं कुतः । पतद्ग्रहादिके हेम्नि हेमत्वं मुकुटादिके ॥४४॥
abhagne svasya rūpatve śuddhanyūnādikaṃ kutaḥ | patadgrahādike hemni hematvaṃ mukuṭādike
— અભગ્ન (અખંડ) હોય ત્યારે ; — પોતાનું ; — રૂપ ; — શુદ્ધિ-ન્યૂનતા આદિ ; — ક્યાંથી ; — પાત્ર(થૂંકદાની) આદિમાં ; — સોનામાં ; — સોનાપણું ; — મુકુટ આદિમાં

પોતાનું રૂપ અભગ્ન (અખંડ) હોય ત્યારે, શુદ્ધિ-ન્યૂનતા આદિ ક્યાંથી? પાત્ર(થૂંકદાની) આદિના સોનામાં (જે) સોનાપણું, (તે જ) મુકુટ આદિમાં.