क्षीरवद्यदि वोच्येत पराधीनं जडं भवेत् ।
एतयैव दिशा शोध्यं शुद्धन्यूनादिदूषणम् ॥४३॥
kṣīravadyadi vocyeta parādhīnaṃ jaḍaṃ bhavet |
etayaiva diśā śodhyaṃ śuddhanyūnādidūṣaṇam
અને જો (કહો:) 'દૂધની જેમ (શિવ) પરાધીન અને જડ થાય' — તો આ જ રીતે, શુદ્ધિ, ન્યૂનતા આદિનું દૂષણ (પણ) શોધવું (નિવારવું) જોઈએ.