इच्छावत्कार्यनिष्पत्त्या पुनरिच्छान्तरोद्गमे ।
शिवस्य हेतुर्वक्तव्यो यदर्थं सा नवोद्गता ॥३१॥
icchāvatkāryaniṣpattyā punaricchāntarodgame |
śivasya heturvaktavyo yadarthaṃ sā navodgatā
(આક્ષેપ:) તે ઇચ્છાવાન્ હોવાથી, એક કાર્ય નિષ્પન્ન થતાં ફરી બીજી ઇચ્છા ઊગે, ત્યારે — શિવને માટે હેતુ (કારણ) કહેવો પડે, એટલે કે જે પ્રયોજન માટે તે નવી (ઇચ્છા) ઊગી.