पृथिव्यादिकल्पनया कल्पनावान् शिवो भवेत् ।
शिवतत्त्वे सानुभवे पश्यन्तीतुल्यता तदा ॥३०॥
pṛthivyādikalpanayā kalpanāvān śivo bhavet |
śivatattve sānubhave paśyantītulyatā tadā
(આક્ષેપ:) પૃથ્વી આદિ રૂપે કલ્પિત થવાથી શિવ કલ્પનાવાન્ (કલ્પનાને વશ) થાય; અને ત્યારે, શિવ-તત્ત્વ અનુભવ-યુક્ત હોવાથી, (ખંડિત) પશ્યન્તી સાથે તુલ્યતા (થાય).