ततश्च शिवधर्मादेर्वेदादेरकृतार्थता ।
निमित्तसमवाययादिकारणेषु समानता ॥२९॥
tataśca śivadharmādervedāderakṛtārthatā |
nimittasamavāyayādikāraṇeṣu samānatā
(આક્ષેપ:) અને તેથી શિવધર્મ આદિ, વેદ આદિ અકૃતાર્થ (નિષ્ફળ) થાય; અને નિમિત્ત, સમવાયી આદિ કારણોમાં સમાનતા (ભેદનો લોપ આવી પડે).