एवं सति समग्रस्य व्यवहारस्य भङ्गिता ।
तथैवं संप्रवृत्तौ तु निमित्तकलनापतेत् ॥२५॥
evaṃ sati samagrasya vyavahārasya bhaṅgitā |
tathaivaṃ saṃpravṛttau tu nimittakalanāpatet
(આક્ષેપ:) આમ હોય તો સમગ્ર વ્યવહારનો ભંગ થાય; અને એ જ રીતે, (સૃષ્ટિ) જ્યારે પૂર્ણ પ્રવૃત્ત હોય ત્યારે (તેને માટે) નિમિત્ત(કારણ)ની કલ્પના આવી પડે.