सत्या वा स्यादसत्या वा न मध्यायाः समन्वयः ।
विद्या न भवतीत्येवं तत्तल्या काचिदापतेत् ॥३४॥
satyā vā syādasatyā vā na madhyāyāḥ samanvayaḥ |
vidyā na bhavatītyevaṃ tattalyā kācidāpatet
તે સત્ય હોય કે અસત્ય — (પશ્યન્તીરૂપ) મધ્યનો સમન્વય (સંગતિ) નથી. (અને જો કહો કે) 'અહીં (વાસ્તવિક) વિદ્યા છે જ નહીં' — તો તેને તુલ્ય જ કોઈ (દોષ તમારા જ પક્ષે) આવી પડે.