नचानुमानमिष्टं तेऽप्यवस्थेत्यादिदूषणात् ॥३३॥
nacānumānamiṣṭaṃ te'pyavasthetyādidūṣaṇāt
અને અનુમાન પણ તમારે ઇષ્ટ નથી — કેમ કે 'તે કેવળ અવસ્થા (છે, સ્વતંત્ર વાસ્તવિકતા નહીં)' ઇત્યાદિ (તમારા જ) દૂષણને કારણે.