अवाच्यत्वेन भवतां तस्या रूपं गतम् ।
अलक्षितस्वरूपाया अविद्यात्वं कथं स्थितम् ॥३२॥
avācyatvena bhavatāṃ tasyā rūpaṃ gatam |
alakṣitasvarūpāyā avidyātvaṃ kathaṃ sthitam
અવાચ્યત્વ વડે, તમારે માટે, તેનું રૂપ જ ગયું; અને જેનું સ્વરૂપ અલક્ષિત છે તેનું અવિદ્યાત્વ કેવી રીતે સ્થિત રહે?