The Vision of Śiva1.8
विचित्ररचनानानाकार्यसृष्टिप्रवर्तने ।
भवत्युन्मुखिता चित्ता सेच्छायाः प्रथमा तुटिः ॥८॥
vicitraracanānānākāryasṛṣṭipravartane |
bhavatyunmukhitā cittā secchāyāḥ prathamā tuṭiḥ
— વિચિત્ર રચનાવાળાં નાનાવિધ કાર્યોની સૃષ્ટિના પ્રવર્તનમાં ; — ઉદ્ભવે છે ; — ઉન્મુખતા, અભિમુખ થવું ; — ચિત્ની ; — તે ; — ઇચ્છાની ; — પ્રથમ ; — તુટિ, ક્ષણ-બિંદુ વિચિત્ર રચનાવાળાં નાનાવિધ કાર્યોની સૃષ્ટિના પ્રવર્તનમાં ચિત્માં ઉન્મુખતા ઉદ્ભવે છે — તે ઇચ્છાની પ્રથમ તુટિ (ક્ષણ-બિંદુ) છે.