बुद्धिं विना कथं बोधः सा बुद्धिः प्रकृतेः प्रजा ।
न च तस्य तया योग इति चेदपरस्थितौ ॥२६॥
buddhiṃ vinā kathaṃ bodhaḥ sā buddhiḥ prakṛteḥ prajā |
na ca tasya tayā yoga iti cedaparasthitau
(શંકા:) 'બુદ્ધિ વિના બોધ કેવી રીતે? પણ તે બુદ્ધિ તો પ્રકૃતિની પ્રજા (સંતાન) છે, અને તેની તેની સાથે કોઈ યોગ નથી' — જો એમ કહો તો (ઉત્તર:) તે અપર (નીચલી) સ્થિતિમાં (છે).