— તેની (વ્યક્તિગત જીવની); — અસાધારણ (પોતાની વ્યક્તિગત); — સૃષ્ટિ; — ઈશ-સૃષ્ટિ (પ્રભુની સૃષ્ટિ) ઉપર નભનારી (આશ્રિત); — આ જ (વ્યક્તિગત સૃષ્ટિ); — પણ, સુધ્ધાં; — અજ્ઞતા(અજ્ઞાન)થી (થાય છે છતાં); — સત્ય જ (છે); — ઈશ-શક્તિ (પ્રભુ-શક્તિ)થી; — જેનો આત્મા તે (પ્રભુ) છે તેની
તેની અસાધારણ (પોતાની વ્યક્તિગત) સૃષ્ટિ ઈશ-સૃષ્ટિ (પ્રભુની સૃષ્ટિ) ઉપર નભનારી (આશ્રિત) છે; અને આ (વ્યક્તિગત સૃષ્ટિ) પણ, અજ્ઞતા(અજ્ઞાન)થી (થાય છે) છતાં, જેનો આત્મા તે (પ્રભુ) છે તેની ઈશ-શક્તિ(પ્રભુ-શક્તિ)થી, સત્ય જ છે.