svasvarūpāparijñānamayo 'nekaḥ pumān mataḥ
tatra sṛṣṭau kriyānandau bhogo duḥkhasukhātmakaḥ
— પોતાના સ્વ-સ્વરૂપના અપરિજ્ઞાન(ન-ઓળખાણ)-મય; — અનેક; — પુમાન્ (પુરુષ — જીવ); — મનાય છે, ગણાય છે; — ત્યાં, તેને માટે; — સૃષ્ટિ(ક્રિયા)માં; — ક્રિયા અને આનંદ; — ભોગ (વ્યાવહારિક ભોગ); — સુખ-દુઃખ-આત્મક
પોતાના સ્વ-સ્વરૂપના અપરિજ્ઞાન(ન-ઓળખાણ)-મય એવો પુમાન્ (પુરુષ — જીવ) અનેક મનાય છે; ત્યાં (તેને માટે), સૃષ્ટિ(ક્રિયા)માં ક્રિયા અને આનંદ, (તથા) સુખ-દુઃખ-આત્મક ભોગ (છે).