Verses on the Recognition of the Lord12.8
अत एवाङ्कुरे ऽपीष्टो निमित्तं परमेश्वरः
तद् अन्यस्यापि बीजादेर् हेतुता नोपपद्यते ॥८॥
ata evāṅkure 'pīṣṭo nimittaṃ parameśvaraḥ
tad anyasyāpi bījāder hetutā nopapadyate
— આ જ કારણથી ; — અંકુર(કૂંપળ) વિશે ; — પણ, સુધ્ધાં ; — ઇષ્ટ (મનાય) (છે) ; — નિમિત્ત, (સાચું) કારણ ; — પરમેશ્વર (પરમ પ્રભુ) ; — તેથી ; — બીજા કોઈનું ; — પણ, સુધ્ધાં ; — બીજ આદિનું ; — હેતુતા, કારણ-પણું ; — ઘટતું નથી (√पद् + उप) આ જ કારણથી, અંકુર(કૂંપળ)નું પણ નિમિત્ત (કારણ) પરમેશ્વર ઇષ્ટ (મનાય) છે; તેથી બીજ આદિ બીજા કોઈની હેતુતા (કારણ-પણું) ઘટતી નથી.