Verses on the Recognition of the Lord12.19
न च युक्तं जडस्यैवं भेदाभेदविरोधतः
आभासभेदाद् एकत्र चिदात्मनि तु युज्यते ॥१९॥
na ca yuktaṃ jaḍasyaivaṃ bhedābhedavirodhataḥ
ābhāsabhedād ekatra cidātmani tu yujyate
— અને નહીં ; — યુક્ત, સંભવિત ; — જડની, જડ(વસ્તુ) માટે ; — આમ, એ રીતે ; — ભેદ-અભેદના વિરોધને કારણે ; — આભાસ-ભેદથી ; — એક (વિષયી)માં ; — ચિત્-આત્મા (ચૈતન્ય-સ્વરૂપ)માં ; — પણ, ઊલટું ; — ઘટે છે, સંગત છે (√युज्) અને આ જડને ઘટતું નથી, કેમ કે ભેદ-અભેદનો વિરોધ છે; પણ એક ચિત્-આત્મા(ચૈતન્ય-સ્વરૂપ વિષયી)માં તે આભાસ-ભેદથી ઘટે છે.