अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥
७-५ ॥
apareyamitastvanyāṃ prakṛtiṃ viddhi me parām |
jīvabhūtāṃ mahābāho yayedaṃ dhāryate jagat ||
7-5 ||
આ મારી અપરા (નીચલી) પ્રકૃતિ છે; પણ હે મહાબાહુ, એનાથી જુદી મારી પરા (ઉચ્ચ) પ્રકૃતિ જાણ, જે જીવરૂપ બની છે, જેનાથી આ જગત ધારણ થાય છે.