Bhagavad Gītā (Kashmirian recension)7.4
भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।
अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥
७-४ ॥
bhūmirāpo'nalo vāyuḥ khaṃ mano buddhireva ca |
ahaṅkāra itīyaṃ me bhinnā prakṛtiraṣṭadhā ||
7-4 ||
— પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ; — આકાશ, મન અને બુદ્ધિ ; — અને અહંકાર — એમ આ મારી ; — વિભક્ત પ્રકૃતિ આઠ પ્રકારની છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર — એમ આ મારી પ્રકૃતિ આઠ પ્રકારે વિભક્ત છે.