मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥
७-३ ॥
manuṣyāṇāṃ sahasreṣu kaścidyatati siddhaye |
yatatāmapi siddhānāṃ kaścinmāṃ vetti tattvataḥ ||
7-3 ||
હજારો મનુષ્યોમાં કોઈક સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે; અને પ્રયત્ન કરી સિદ્ધ થયેલાઓમાં પણ કોઈક જ મને તત્ત્વથી જાણે છે.