Bhagavad Gītā (Kashmirian recension)· 7.6 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.6

7.6
एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय । अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥ ७-६ ॥
etadyonīni bhūtāni sarvāṇītyupadhāraya | ahaṃ kṛtsnasya jagataḥ prabhavaḥ pralayastathā || 7-6 ||
— આ બેને યોનિ ગણનારાં ભૂતો ; — સર્વ — એમ સમજ ; — હું સમગ્ર જગતનો ; — ઉદ્ભવ અને તેવી જ રીતે પ્રલય છું

એમ સમજ કે સર્વ ભૂતો આ બેને યોનિ તરીકે ધરાવે છે; હું સમગ્ર જગતનો ઉદ્ભવ છું અને એ જ રીતે પ્રલય પણ.