यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जति ।
सर्वसङ्कल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥
६-४ ॥
yadā hi nendriyārtheṣu na karmasvanuṣajjati |
sarvasaṅkalpasaṃnyāsī yogārūḍhastadocyate ||
6-4 ||
જ્યારે મનુષ્ય ન ઇન્દ્રિયવિષયોમાં, ન કર્મોમાં આસક્ત થાય, સર્વ સંકલ્પ ત્યજી દે, ત્યારે તે યોગારૂઢ કહેવાય છે.