उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥
६-५ ॥
uddharedātmanātmānaṃ nātmānamavasādayet |
ātmaiva hyātmano bandhurātmaiva ripurātmanaḥ ||
6-5 ||
પોતે પોતાનો ઉદ્ધાર કરે, પોતાને નીચે ન પાડે; કેમ કે આત્મા જ આત્માનો બંધુ છે, અને આત્મા જ આત્માનો શત્રુ છે.