स एष कलुषी क्षुद्रश्छिद्रप्रेक्षी धनञ्जय ।
रजःप्रवृत्तो मोहात्मा मनुष्याणामुपद्रवः ॥
३-४२ ॥
sa eṣa kaluṣī kṣudraśchidraprekṣī dhanañjaya |
rajaḥpravṛtto mohātmā manuṣyāṇāmupadravaḥ ||
3-42 ||
હે ધનંજય, એ આ કલુષિત, ક્ષુદ્ર, છિદ્ર શોધનાર, રજથી પ્રવૃત્ત, મોહસ્વરૂપ (શત્રુ) મનુષ્યો માટે ઉપદ્રવ છે.