Bhagavad Gītā (Kashmirian recension)· 3.43 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.43

3.43
धूमेनाव्रियते वह्निर्यथाऽऽदर्शो मलेन च । यथोल्वेनावृतो गर्भस्तथा नेनायमावृतः ॥ ३-४३ ॥
dhūmenāvriyate vahniryathā''darśo malena ca | yatholvenāvṛto garbhastathā nenāyamāvṛtaḥ || 3-43 ||
— જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાય ; — જેમ દર્પણ મેલથી ; — જેમ ગર્ભ ઓળથી ઢંકાયેલો ; — તેમ આ એનાથી ઢંકાયેલું

જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાય છે, અને દર્પણ મેલથી, જેમ ગર્ભ ઓળ (ઝિલ્લી)થી ઢંકાયેલો હોય છે, તેમ આ (જ્ઞાન) એનાથી ઢંકાયેલું છે.