Bhagavad Gītā (Kashmirian recension)· 3.41 / 48

Bhagavad Gītā (Kashmirian recension)3.41

3.41
हर्षमस्य निवर्त्यैष शोकमस्य ददाति च । भयं चास्य करोत्येष मोहयंस्तु मुहुर्मुहुः ॥ ३-४१ ॥
harṣamasya nivartyaiṣa śokamasya dadāti ca | bhayaṃ cāsya karotyeṣa mohayaṃstu muhurmuhuḥ || 3-41 ||
— એનો હર્ષ હરી લેતો આ ; — અને એને શોક આપે ; — અને એને ભય ઉપજાવે આ ; — વારંવાર મોહિત કરતો

આ (શત્રુ) એના હર્ષને હરી લે છે અને એને શોક આપે છે; અને વારંવાર મોહિત કરતો એને ભય પણ ઉપજાવે છે.